અમારા વિશે
નામ :
મુકેશકુમાર જાની
જન્મ તારીખ :
30-07-1976
શાળાનું નામ :
એમ. એસ. પટેલ આદર્શ વિદ્યાલય અને પટેલ હેમકોરબા ઉચ્ચતર વિદ્યાલય, પાંચોટ
તા. અને જી : મહેસાણા
તા. અને જી : મહેસાણા
ઘરનું સરનામું :
23, સર્વોદય ગવર્મેન્ટ સોસાયટી, ધોબીઘાટ રોડ,
સમર્પણ ચોક, મહેસાણા-1, 384001
સમર્પણ ચોક, મહેસાણા-1, 384001
ફોન નંબર :
મોબાઈલ – 9426231028
અનુભવ
| સમયગાળો | પદ / ભૂમિકા | સંસ્થા |
|---|---|---|
| 1999–2006 | મદદનીશ શિક્ષક | પરા ઉચ્ચત્તર માધ્યમિક શાળા, મહેસાણા |
| 2006–2019 | આચાર્ય | ટી.જે. હાઈસ્કૂલ, મહેસાણા |
| 2019–2023 | આચાર્ય | સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યામંદિર, સેક્ટર–7, ગાંધીનગર |
| 2023–હાલ | આચાર્ય | એમ.એસ. પટેલ આદર્શ વિદ્યાલય & પટેલ હેમકોરબા ઉચ્ચત્તર વિદ્યાલય, પાંચોટ |
શિક્ષણક્ષેત્રે યોગદાન
| ક્રમાંક | યોગદાન |
|---|---|
| 1 | ગણિત વિષયના કર્મયોગી તાલીમમાં આર.પી. તરીકે કામગીરી |
| 2 | બિન સરકારી ક્લાર્ક અધિવેશનમાં વહીવટી તજજ્ઞ વક્તા તરીકે |
| 3 | માધ્યમિક શિક્ષણ સંઘ સેમિનારમાં વહીવટી તથા શૈક્ષણિક તજજ્ઞ વક્તા તરીકે |
| 4 | માધ્યમિક શિક્ષણ બોર્ડમાં એકમ કસોટીના વાર્ષિક કેલેન્ડર બનાવવાનું કાર્ય |
| 5 | વોકેશનલ એજ્યુકેશનના વિષય માળખા અંગેની બેઠકમાં યોગદાન |
| 6 | નવી શિક્ષણ નીતિની બેઠકમાં હાજરી |
| 7 | શિક્ષક ભરતી (2021) દરમિયાન વેરિફિકેશન કામગીરી |
| 8 | વહીવટી દર્શન, વહીવટી દર્શન–2, વહીવટી દર્શન–3, વહીવટી દર્શન–4, વહીવટી દર્શન–5, વહીવટી દર્શન–6, ન્યાય દર્શન — પુસ્તકોના સંકલનકર્તા |
| 9 | સરકારી શાળા બદલી કેમ્પમાં મદદનીશ તરીકે કામગીરી |
| 10 | એસ.વી.એસ. કન્વીનર તરીકે કામગીરી |
| 11 | 2017 આચાર્ય ભરતીના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કામગીરી |
| 12 | વિદ્યાર્થીઓ સાથે રાજ્યપાલ, મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મુલાકાત આયોજન |
| 13 | શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર રચનામાં યોગદાન |
| 14 | BISAG મારફતે ધોરણ–10 ગણિત વર્ગોની કામગીરી |
| 15 | ત્રણેય શાળામાં છેલ્લા 30 વર્ષમાં શ્રેષ્ઠ બોર્ડ પરિણામ મેળવવામાં સફળતા |
| 16 | વેકેશનમાં ધોરણ–10ના નિઃશુલ્ક કોચિંગ વર્ગો |
| 17 | HMAT પરીક્ષામાં રાજ્યમાં દ્વિતીય ક્રમાંક મળવાની સિદ્ધિ |