2023-07-24
"જ્ઞાન સહાયક યોજના" હેઠળ જ્ઞાન સહાયકોની નિમણુંક ન થાય ત્યાં સુધી રાજ્યની સરકારી/બિન સરકારી અનુદાનિત શાળાઓમાં સને ૨૦૨૩-૨૪ના શૈક્ષણિક વર્ષ માટે પ્રવાસી શિક્ષકોની પ્રવર્તમાન યોજના ચાલુ રાખવા બાબત
2023-12-30
અનુદાનિત સંસ્થાઓના કર્મચારીઓ શિક્ષણ વિભાગ હસ્તકની સેવામાં જોડાય ત્યારે પગાર રક્ષણ આપવા બાબત
2024-05-18
રાજ્યની બિનસરકારી અનુદાનિત મા. અને ઉમા. શાળાઓમાં દિવ્યાંગ રોસ્ટર રજીસ્ટર બનાવવા બાબત
2013-08-08
પગાર ધોરણની વિસંગતતા / સુધારણાની રજૂઆત ચકાસવા માટેના ચેકલીસ્ટ મુજબ કાર્યવાહી કરવા અંગે
2014-02-26
Sixth Central Pay Commission - Revision of Pension of Pre-2006 pensioner/family pensioners etc.
2014-06-30
બઢતી/ઉપધો/ડીમડેઈટ વખતે ગુજરાત મુલ્કી સેવા ( પગાર ) ૨૦૦૨ ના નિયમ-૧૩ મુજબ પગાર બાંધણી માટે વિકલ્પ આપવા બાબત
2014-08-19
પગાર રક્ષિત કરવા બાબત
2014-09-17
સ્ટેમ્પીંગ અપ મંજુર કરવા અંગેની વિચારણા અર્થે સમિતિની રચના કરવા બાબત
2015-12-29
પગાર ધોરણમાં વિસંગતતા અને પગાર સુધારણા અંગેની આનુષાંગિક બાબતોની રજુઆતો પર વિચારણા નહિ કરવા બાબત
2016-08-30
બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાના સીધીભરતીથી લેવાયેલ શિક્ષકોને એન્ટ્રી લેવલ પેનો લાભ આપવા બાબત
2016-11-11
રાજ્યની તમામ બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓના કર્મચારીઓના પડતર ROP-1987(ચોથું પગારપંચ) અને ROP-1998(પાંચમું પગારપંચ)ના પે-વેરીફીકેશન અંગે
2017-07-26
રાજ્યની બિનસરકારી અનુદાનિત મા. અને ઉમા. શાળાઓના સીધી ભરતીથી નિમણુંક થયેલ ચિત્ર શિક્ષકોને એન્ટ્રી લેવલ પે નો લાભ આપવા બાબત
2020-10-20
એન્ટ્રી લેવલ પે આપવા બાબત
2020-10-28
જી.પી.એફ.ના વ્યાજદરમાં સુધારા બાબત ક્રમાંક : (જીએન-૧૦૩) જીપીએફ-૧૦૨૦૧૬-૧૮૭-ઝ
2021-03-31
નવી વર્ધિત પેન્શન યોજના અંતર્ગત લીગસી ફંડની રકમ પર જી.પી.એફ. ના દરે વ્યાજની ચુકવણી કરવા બાબત
2021-10-12
જાહેરનામું: ક્રમાંક: (જીએન-૭૮) જીપીએફ - ૧૦૨૦૧૬ - ૧૮૭ - ઝ
2022-01-18
જાહેરનામું : ક્રમાંક : (જીએન-૨૧) જીપીએફ - ૧૦૨૦૧૬ - ૧૮૭ - ઝ
2022-07-21
જાહેરનામું : ક્રમાંક : (જીએન-૨૧) જીપીએફ - ૧૦૨૦૧૬ - ૧૮૭ - ઝ
2022-10-18
જાહેરનામું : ક્રમાંક : (જીએન-૭૪) જીપીએફ - ૧૦૨૦૧૬ - ૧૮૭ - ઝ
2023-04-15
જાહેરનામું : ક્રમાંક : (જીએન-૨૬) જીપીએફ - ૧૦૨૦૧૬ - ૧૮૭ - ઝ
2023-09-14
જી.પી.એફ. આખરી ઉપાડની દરખાસ્ત કરવા બાબત
2024-01-20
સામાન્ય ભવિષ્યનિધિમાં જમા કરાવવાની વાર્ષિક રકમની મર્યાદા નક્કી કરવા બાબત
2024-02-07
જી.પી.એફ. ફાળાની કપાત બંધ કરવા બાબત
1993-12-02
આચાર્યને વાહન ભથ્થું આપવા અંગે
2000-02-01
અંધ અને વિકલાંગ કર્મચારીઓને પરિવહન ભથ્થા અંગે
2004-11-23
અંધ અને વિકલાંગ કર્મચારીઓને પરિવહન ભથ્થું આપવા અંગે
2005-03-01
આચાર્યને વાહન ભથ્થું આપવા અંગે
2007-10-05
વાહન ભથ્થાની રકમ માસિક ધોરણ આપવા અંગે
2011-11-29
આચાર્ય / વહીવટી કર્મચારીઓને વાહન ભથ્થું આકારવા અંગે
2014-06-23
એલિમેન્ટરી શાળાઓમાં બાળકોને મફત બસ સુવિધા આપવા અંગે.
2014-06-23
આચાર્ય / વહીવટી કર્મચારીને વાહન ભથ્થું મંજુર કરવા અંગે
2019-05-11
દૈનિક ભથ્થા દર અને મુસાફરી માટે રેલ્વે અને હવાઈમાર્ગની પાત્રતા GCSR (TA), 2002 Rule-49
2022-09-24
Grant of Transport Allowance to State Government Employees
2021-01-07
ચાલુ નોકરી દરમિયાન અવસાન પામનાર વર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓના આશ્રિત કુટુંબની ઉચ્ચક નાણાકીય સહાયની અરજીઓ બાબત
2021-06-03
અવસાનના કિસ્સામાં રહેમરાહ રોકડ સહાય દરખાસ્તનો નમુનો
2022-09-01
ચાલુ નોકરી દરમિયાન અવસાન પામેલા થયેલ વર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય ચુકવવા બાબત
2022-09-07
ચાલુ નોકરીએ અવસાન પામેલ કર્મચારીના આશ્રિતની ઉચ્ચક નાણાકીય સહાયની દરખાસ્ત નવા ચેકલીસ્ટ અને પ્રમાણપત્ર મુજબ રજુ કરવા બાબત
2022-09-24
ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ચુકવવામાં આવતી ઉચ્ચક નાણાકીય સહાયની રકમમાં વધારો કરવા બાબત
2022-10-11
તા. ૧૫/૦૬/૨૦૦૪ના ઠરાવથી રહેમરાહે નિમણુંક પામેલ કર્મચારીઓની (૦૫) પાંચ વર્ષની ફિક્સ પગારથી બજાવેલ સેવાઓ બઢતી, પ્રવરતા, ઉચ્ચતર પગાર ધોરણ અને નિવૃત્તિ વિષયક લાભો માટે માન્ય ગણવા બાબત
2022-10-29
કરારીય સમયગાળા દરમ્યાન અવસાન પામનાર વર્ગ-૩ અને વર્ગ-૪ના ફિક્સ પગારના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય ચુકવવા બાબત
2022-12-19
ચાલુ નોકરીએ અવસાન પામેલ કર્મચારીના આશ્રિતની ઉચ્ચક નાણાકીય સહાયની દરખાસ્ત નવા ચેકલીસ્ટ અને પ્રમાણપત્ર મુજબ રજુ કરવા બાબત
2023-10-12
કરારીય સમયગાળા દરમ્યાન અવસાન પામનાર વર્ગ-૩ અને વર્ગ-૪ના ફિક્સ પગારના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય ચુકવવા બાબત
2023-12-21
રાજ્યની બિન સરકારી અનુદાનિત શાળાના વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓના અવસાનના કિસ્સામાં તેમના આશ્રિત કુટુંબને રહેમરાહે ઉચ્ચક નાણાકીય સહાય મંજુર કરવા અંગે
2016-06-23
બિનસરકારી અનુદાનિત મા. અને ઉમા. શાળાના ફાજલ શિક્ષકો/કર્મચારીઓને રક્ષણ આપવા બાબત
2016-06-29
બિન સરકારી અનુદાનિત મા. તથા ઉમા. શાળાના ફાજલ શિક્ષકો/કર્મચારીઓને રક્ષણ આપવા બાબત
2019-02-27
રાજ્યની બિન સરકારી અનુદાનિત મા. અને ઉમા. શાળાઓમાં ફાજલ થતા આચાર્યને આચાર્ય તરીકે સમાવવા બાબત
2019-03-08
રાજ્યની બિનસરકારી અનુદાનિત મા. શાળામાં ફાજલ થતા આચાર્યને આચાર્ય તરીકે સમાવવા બાબત
2019-04-30
આશ્રમશાળાની માન્યતા રદ થવાથી કે વર્ગો બંધ થવાથી ફાજલ થયેલ કર્મચારીઓને અન્ય આશ્રમશાળામાં સમાવવા બાબત
2019-12-09
રાજ્યની બિન સરકારી મા. અને ઉમા. શાળાઓમાં ફાજલ થયેલ શિક્ષકોને સમાવવા બાબત
2019-12-09
રાજ્યની બિન સરકારી મા. અને ઉમા. શાળાઓમાં નિમણુંક પામતા આચાર્યોને ફાજલનું રક્ષણ આપવા બાબત
2021-01-19
રાજ્યની બિન સરકારી અનુદાનિત મા. અને ઉમા. શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને ફાજલનું રક્ષણ આપવા બાબત
2021-09-08
રાજ્યની બિન સરકારી અનુદાનિત મા. અને ઉમા. શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને ફાજલનું રક્ષણ આપવા બાબત
2023-04-19
I.E.D.S.S. ના વિશિષ્ટ શિક્ષકોને કમિશ્નરશ્રી શાળાઓની કચેરીના હવાલે મુકવા બાબત
2022-10-19
સરકારી કર્મચારીઓ માટે ૧૦,૨૦ અને ૩૦ વર્ષે ઉચ્ચતર પગાર ધોરણ આપવાની યોજના
2022-11-14
રાજ્યની બિન સરકારી અનુદાનિત મા. અને ઉમા. શાળાઓમાં વિભાગના તા. ૦૨/૦૭/૧૯૯૯ના ઠરાવ બાદ નિમણુંક પામેલ શિક્ષણ સહાયકો, વહીવટી સહાયકો અને સાથી સહાયકોની પાંચ વર્ષની ફિક્સ વેતનથી બજાવેલ સેવાઓ બઢતી, પ્રવરતા, ઉચ્ચતર પગાર ધોરણ તેમજ નિવૃત્તિ વિષયક લાભો માટે માન્ય ગણવા બાબત
2023-01-02
બિન શૈક્ષણિક કર્મચારીઓને ૧૦-૨૦-૩૦ વર્ષે ઉ.પ.ધો. લાગુ પાડવા અંગે
2023-01-30
સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના મદદનીશ શિક્ષકોના પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણની દરખાસ્ત મોકલવા બાબત
2023-08-19
બિન સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ઉદ્યોગ શિક્ષકના ઉ.પ.ધો. મંજૂર કરવા બાબત
2024-01-24
બિન સરકારી ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાના વ્યવસાયલક્ષી પ્રવાહના લઘુલાયકાત ધરાવતા શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવા બાબત
2024-02-07
વ્યવસાયલક્ષી પ્રવાહના લાઘુલાયકાત ધરાવતા શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવા બાબતનો વિભાગનો તા. ૨૪-૦૧-૨૦૨૪ નો ઠરાવ સ્થગિત કરવા બાબત
2024-07-03
સરકારી કર્મચારીઓએ પાસ કરવાની હિન્દી પરીક્ષા બાબતે
2024-07-12
બિન સરકારી ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાના વ્યવસાયલક્ષી પ્રવાહના લઘુલાયકાત ધરાવતા શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવા બાબત
2024-07-25
વહીવટી કર્મચારીઓને ૧૦,૨૦,૩૦ વર્ષે પ્રથમ, દ્વિતીય, તૃતીય ઉચ્ચતર પગાર ધોરણની દરખાસ્ત મોકલવા બાબત
2018-04-04
શૈક્ષણિક વર્ષ: ૨૦૧૮-૧૯ થી બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ-૨૦૦૯ તથા બાળકોના મફત અને ફરજીયાત શિક્ષણ અધિકારના નિયમ-૨૦૧૨મા નબળા અને વંચિત જૂથના બાળકોને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળામાં ધોરણ-૧મા ૨૫ ટકા મુજબ પ્રવેશ આપવા માટેની કાર્યપદ્ધતિ નક્કી કરવા
2019-11-13
સ્વનિર્ભર માધ્યમિક શાળાઓને પ્રોત્સાહક આર્થિક સહાય આપવા અંગેના ધોરણો નિયત કરવા બાબત
2020-07-16
કોવીડ-૧૯ ની પરિસ્થિતિમાં શાળાઓ દ્વારા આપવામાં આવતા ઓનલાઈન શિક્ષણ અને સ્વ નિર્ભર શાળાઓ દ્વારા વસુલવાની થતી ફી બાબત
2020-07-28
ગુજરાત મા. અને ઉમા. શિક્ષણ અધિનિયમ-૧૯૭૨ હેઠળ નવી શાળા શરુ કરવા માટેની ઓનલાઈન અરજી અંગેની અગત્યની સૂચનાઓ
2020-10-07
કોવિડ-૧૯ ની પરિસ્થિતિમાં સ્વ-નિર્ભર શાળાઓ દ્વારા વસુલવાની થતી ફી બાબત
2021-01-04
Covid-19ની પરિસ્થિતિમાં ઉપયોગમાં ન લેવાયેલ શૈક્ષણિક સંસ્થા/સ્કૂલોની માલિકીની બસોને નોન-યુઝ તરીકે વેરા માફી આપવા બાબત
2021-03-16
ગુજરાત મા. અને ઉમા. શિક્ષણ વિનિયમો-૧૯૭૪ના વિનિયમ ક્રમાંક: ૮ અને ૯ માં સુધારો કરવા બાબત
2023-12-09
બિન સરકારી બિન અનુદાનિત (નોન ગ્રાન્ટ-ઇન-એઇડ) શાળાની કાયમી નોંધણી સમયે શાળામંડળે રાષ્ટ્રીયકૃત બેંકમાં જમા કરેલ ડીપોઝીટ ઉપાડવા બાબત
2025-12-25
ગુજરાત મા. અને ઉમા. શિક્ષણ અધિનિયમ-૧૯૭૨ હેઠળ નવી શાળા શરુ કરવા માટેની ઓનલાઈન અરજી અંગેની અગત્યની સૂચનાઓ
2018-07-03
સાતમાં પગારપંચના અમલ સંદર્ભે સર્વે કર્મચારીઓની ઓનલાઈન પગાર બાંધણીની ઓન-લાઈન ચકાસણી (Verification) કરવા બાબત
2018-07-10
સાતમા પગાર પંચ મુજબ પગાર બાંધણી
2018-11-15
સાતમા કેન્દ્રીય પગારપંચની ભલામણોના આધારે બિન સરકારી મા. અને ઉમા. શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીના પગાર ધોરણની સુધારણા બાબત
2019-01-01
સાતમા પગાર પંચની ભલામણ અન્વયે થયેલ પગાર સુધારણા સંદર્ભે ઉચ્ચતર પગાર ધોરણ યોજનામાં આનુષાંગિક ફેરફાર કરવા બાબત
2019-02-19
સાતમા પગારપંચના અમલ મુજબ માહે ઓગસ્ટ-૨૦૧૭ના પગાર તફાવતની ચુકવણી અંગે તથા તા. ૦૧/૦૧/૨૦૧૬ થી તા. ૩૧/૦૭/૨૦૧૭ના પગાર તફાવતના પ્રથમ હપ્તાની ચુકવણી અંગે
2019-04-08
રાજ્યની બિનસરકારી ગ્રાન્ટેડ મા. અને ઉમા. શાળાઓના નિવૃત શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને સાતમા પગારપંચના તફાવતની રકમની ચુકવણી કરવા બાબત
2023-09-15
બિન સરકારી મા. અને ઉમા. શાળાના શૈક્ષણિક કર્મચારી આચાર્ય તરીકે નિમણુંક પામે ત્યારે એક ઈજાફાનો લાભ આપવા બાબતે સ્પષ્ટતા બહાર પાડવા બાબત
2023-10-19
કેન્દ્રીય સાતમાં પગારપંચની ભલામણો અન્વયે રાજ્ય સરકાર હસ્તકના જાહેર સાહસો/બોર્ડ/નિગમના કર્મચારીઓને સુધારેલ ઘરભાડા ભથ્થા (HRA), સ્થાનિક વળતર ભથ્થા (CLA), તબીબી ભથ્થા (M.A.) તથા પરિવહન ભથ્થા (T.A.) નો લાભ આપવા બાબત
2024-02-29
તા. ૦૧/૦૭/૨૦૨૩ થી રાજ્ય સરકારના કર્મચારીઓ/પેન્શનરોને મળવાપાત્ર મોંધવારી ભથ્થાના દરમાં ૪% વધારો કરવા બાબત
2022-09-20
રાજ્યની સરકારી મા. અને ઉમા. શાળાઓમાં વિભાગના નિમણુંક પામેલ શિક્ષણ સહાયકો, વહીવટી સહાયકો અને સાથી સહાયકોની પાંચ વર્ષની ઉચ્ચક વેતનથી બજાવેલ સેવાઓ બઢતી, પ્રવરતા, ઉચ્ચતર પગાર ધોરણ તેમજ નિવૃત્તિ વિષયક લાભો માટે માન્ય ગણવા બાબત
2022-10-07
નાણા વિભાગના તા. ૧૬/૦૨/૨૦૦૬ના ઠરાવ બાદ નિમણુંક પામેલ સરકારી મા. અને ઉમા. શાળાના શિક્ષણ સહાયકોની પાંચ વર્ષની ફિક્સ પગારની સેવાઓને બઢતી, પ્રવરતા, ઉચ્ચતર પગાર ધોરણ તથા નિવૃત્તિ વિષયક લાભો માટે સેવા તરીકે માન્ય ગણવા બાબતે
2023-05-10
નવી વર્ધિત પેન્શન યોજના અન્વયે કાયમી પેન્શન ખાતા નંબર (PPAN) અને કાયમી રીટાયર્ડમેન્ટ એકાઉન્ટ નંબર (PRAN) મેળવવા બાબત
2023-07-10
'રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, ૨૦૨૦' અને મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સના લક્ષ્યો મુજબ ગુણવત્તા યુક્ત શિક્ષણના હેતુ માટે ગુજરાત રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત મા. અને ઉમા. શાળાઓમાં "જ્ઞાન સહાયક યોજના" બાબત
2023-09-12
બિન સરકારી અનુદાનિત મા. અને ઉમા. શાળાઓના શિક્ષણ સહાયકો, વહીવટી સહાયકો અને સાથી સહાયકોની સીધી ભરતીથી થતી નિમણુંકોનો ફિક્સ પગાર પર "ખાસ ભથ્થું" આપવા તેમજ તેમની સેવાની શરતોમાં સુધારો કરવા બાબત
2023-10-18
રાજ્ય સરકારના વર્ગ-૩ અને વર્ગ-૪ના તમામ સંવર્ગોમાંની જગ્યાઓ ઉપર સીધી ભરતીની નિમણુકોનો ફિક્સ પગાર સુધારવા બાબત
2024-01-22
બિન સરકારી અનુદાનિત મા. અને ઉમા. શાળાઓના શિક્ષણ સહાયકો, વહીવટી સહાયકો અને સાથી સહાયકોના ફિક્સ પગારમાં સુધારો કરવા બાબત
2024-06-14
તા. ૦૧/૦૧/૨૦૦૬ થી પુરા પગારમાં આવતા શિક્ષકોનો પગાર સિનિયર શિક્ષકો કરતા વધી જવાથી સરભર કરવા બાબત
2022-10-12
વસ્તી ગણતરી-૨૦૧૧ના આધારે સ્થાનિક વળતર ભથ્થા (CLA)/ ઘર ભાડા ભથ્થા (HRA) ની ચુકવણી માટે શહેરો/ નગરોનું પુન:વર્ગીકરણ
2023-07-20
વર્ગ-૪ના કર્મચારીઓના ગણવેશ/ગરમ ગણવેશનું કાપડ અને તેની સિલાઈ, બુટ/ચંપલ, રેઈનકોટ અને ધોલાઈ ભથ્થાના દરોમાં સુધારો કરવા બાબત
2024-02-15
સરકારી વિભાગો/ ખાતાના વડાઓ/ તાબાની કચેરીઓ/ બોર્ડ/ કોર્પોરેશન/ નિગમ દ્વારા આઉટસોર્સિંગ/ કોન્ટ્રાકટ પદ્ધતિથી કર્મચારીઓ/ શ્રમયોગીઓને કામે રાખતી વખતે શ્રમકાયદાઓનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા બાબત
2024-02-17
અત્રેની કચેરીના તા. ૨૧/૧૧/૨૦૧૬ ના પત્ર વ્યવહાર બાદ ગ્રાન્ટેડ શાળામાં કલાર્કની એન.ઓ.સી. / બહાલી આપવા બાબત
2022-12-15
ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ હેઠળ તબીબી સારવારના ખર્ચના રીએમ્બર્સમેન્ટ માટે રજુ કરવામાં આવતી દરખાસ્તો અંગે અદ્યતન સૂચનાઓ પરિપત્રિત કરવા બાબત
2022-12-15
ગુજરાત રાજ્ય સેવા નિયમો, ૨૦૧૫ હેઠળ તબીબી સારવારના ખર્ચના રીએમ્બર્સમેન્ટ માટે રજુ કરવામાં આવતી દરખાસ્તો અંગે અદ્યતન સૂચનાઓ પરિપત્રિત કરવા બાબત
2022-12-30
મેડીકલ રીએમ્બર્સમેન્ટ મંજૂર કરવા અંગેની ફાઈલ રજુ કરવા બાબત
2023-02-14
મેડીકલ રીએમ્બર્સમેન્ટ મંજૂર કરવા અંગેની ફાઈલ રજુ કરવા બાબત
2024-02-15
રાજ્ય બહાર મેળવેલ તબીબી સારવારનો ખર્ચ મજરે મળવા બાબત
2024-06-10
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનાં તા. ૩૦/૦૮/૨૦૧૬નાં ઠરાવમાં વી.એસ. હોસ્પિટલ, અમદાવાદનાં દરોના બદલે AB-PMJAY (મા યોજના) નાં દરો લાગુ કરવા બાબત
2025-12-18
નાણા વિભાગનો તા. ૦૬/૦૧/૨૦૨૪નો ઠરાવ બિન સરકારી અનુદાનિત મા. અને ઉમા. શાળાઓના શિક્ષણ સહાયકો, વહીવટી સહાયકો અને સાથી સહાયકોના ફિક્સ પગારથી નિમણુક પામેલ કર્મચારીઓને લાગુ પાડવા બાબત
2021-11-17
ગુજરાત મા. અને ઉમા. શિક્ષણ વિનિયમ-૧૯૭૪માં સુધારા કરવા બાબત
2022-06-10
ગુજરાત મા. અને ઉમા. શિક્ષણ વિનિયમ-૧૯૭૪ના વિનિયમ ક્રમાંક-૨૦(૯)માં સુધારો કરવા બાબત
2022-06-14
ગુજરાત મા. અને ઉમા. શિક્ષણ વિનિયમ-૧૯૭૪ના વિનિયમ-૧૨ (૯) (ક) માં સુધારા બાબત
2022-06-24
ધોરણ-૧૧માં પ્રવેશ સંદર્ભે ભારતના અન્ય બોર્ડમાંથી આવતા વિદ્યાર્થીઓએ "પ્રવેશ યોગ્યતા પ્રમાણપત્ર" મેળવવા બાબત
2022-08-04
ધોરણ-૯ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માધ્યમ બદલવા બાબત
2022-09-12
શાળાઓનો સમય નક્કી કરવા બાબત
2023-06-08
ગુજરાત મા. અને ઉમા. શિક્ષણ વિનિયમ ૧૯૭૪માં સુધારો કરવા બાબત
2023-07-26
ધોરણ-૧૧ (સામાન્ય પ્રવાહ) પાસ કાર્ય બાદ ધોરણ-૧૨ (સામાન્ય પ્રવાહ)માં શાળા ફેરબદલીના કિસ્સામાં વિષય ફેરફાર કરવા અંગે
2023-07-26
બિન અનુદાનિત મા. અને ઉમા. શાળાની કાયમી નોંધણી અને ઈન્ડેક્ષ નંબર રદ ન થયેલ હોય તેવી શાળા પુન: શરુ કરવા બાબત
2023-12-28
ગુજરાત મા. અને ઉમા. શિક્ષણ પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમ, ૨૦૦૫ના વિનિયમ ક્રમાંક ૧૬(૧) ના સુધારા અન્વયે પૂરક પરીક્ષાના વિસ્તૃત નિયમો મોકલવા બાબત
2023-12-30
ધો-૧૧માં પ્રવેશ સંદર્ભે ભારતના અન્ય બોર્ડમાંથી આવતા વિદ્યાર્થીઓએ 'પ્રવેશ યોગ્યતા પ્રમાણપત્ર' મેળવવા બાબત
2024-05-17
L.C. મા શાળા છોડ્યા તારીખ લખવા બાબત
2024-06-12
ધોરણ-૧૦ બેઝિક ગણિતના વિદ્યાર્થીઓને ધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ બાબત
2025-12-22
આગામી ફેબ્રુઆરી/માર્ચ-૨૦૨૬માં બોર્ડ દ્વારા યોજાનાર ધોરણ-૧૦ (એસ.એસ.સી.) અને ધોરણ-૧૨ (એચ.એસ.સી.) વિજ્ઞાન પ્રવાહ/સામાન્ય પ્રવાહ તેમજ ગુજકેટ-૨૦૨૬ની જાહેર પરીક્ષાની કામગીરી અંગે
2021-04-15
કોમ્પ્યુટર કૌશલ્યની CCC/CCC+ પરીક્ષા પાસ કરવા બાબત
2021-06-08
કોમ્પ્યુટર કૌશલ્યની CCC પરીક્ષા પાસ કરવામાંથી મુક્તિ આપવા બાબત
2021-07-27
કોમ્પ્યુટર કૌશલ્યની CCC/CCC+પરીક્ષા પાસ કરવા બાબત
2021-12-06
સરકારી અધિકારીઓ/કર્મચારીઓ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી હસ્તકના સરકાર માન્ય પરીક્ષા કેન્દ્રો પરથી પાસ કરેલ કોમ્પ્યુટર કૌશલ્યની C.C.C./C.C.C.+ ની ૨૦૦ ગુણની પરીક્ષાના પ્રમાણપત્રોને માન્યતા આપવા બાબત
2022-03-21
રાજ્યની બિન સરકારી અનુદાનિત મા. અને ઉમા. શાળાઓના શિક્ષકો કર્મચારીઓને CCC પરીક્ષા પાસ કરવા બાબત
2022-09-24
કોમ્પ્યુટર કૌશલ્યની સીસીસી/સીસીસી+ ની પરીક્ષા પાસ કરનાર અધિકારીઓ/કર્મચારીઓને મૂળ પાત્રતાની તારીખથી ઉચ્ચતર પગારધોરણ મંજૂર કરવા બાબત
2022-10-07
કોમ્પ્યુટર કૌશલ્યની સીસીસી/સીસીસી+ ની પરીક્ષા પાસ કરનાર બિન સરકારી અનુદાનિત મા. અને ઉમા. શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને મૂળ પાત્રતાની તારીખથી ઉચ્ચ્તર પગારધોરણ મંજૂર કરવા બાબત
2014-01-04
બિનસરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યોને વર્ગ-૨નો દરજ્જો આપવા બાબત
2014-01-01
ગુ.મા.શિ. વિનિમયો, ૧૯૭૨-૧૯૭૪ માં ફેરફાર કરવા અંગે
2014-01-04
બિનસરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યોને વર્ગ-૨નો દરજ્જો આપવા બાબત
2014-08-13
ગણી લેવાયેલ ફરજમોકુફી (ડીમ્ડ સસ્પેન્શન)ના કિસ્સામાં હાથ ધરવાની કાર્યવાહી બાબત
2015-02-23
ફરજ મોકુફી, બરતરફી, પદ્ચ્યુતી અને પાયરી ઉતારનાકેસમાં બહાલી આપવા બાબત
2018-02-28
ફિક્સ પગારનાં કર્મચારીઓનું રાજીનામું મંજુર કરવા અંગેની બાબત
2019-01-21
સમાજ સુરક્ષા ખાતાની કચેરી હેઠળના ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાના કર્મચારીઓને સરકારી કર્મચારીઓ જેવા સમાન પ્રકારના લાભો આપવા બાબત
2019-02-01
સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત GCERT, SSA અને RMSA ના એકીકરણ, કામગીરી અને બેઠક વ્યવસ્થા નક્કી કરવા બાબત
2020-09-18
ફરજ મોકુફી અથવા નિર્દોષ છૂટવાના કેસમાં સમયગાળો વિનિયમિત કરવા બાબત
2023-12-07
બિન સરકારી અનુદાનિત મા. અને ઉમા. શાળાઓમાં નવા/વધારાના/ક્રમિક વર્ગ વધારા તથા વર્ગ ઘટાડા અંગેની કાર્ય પદ્ધતિ નક્કી કરવા બાબત
2024-01-01
Mission Schools of Excellence પ્રોજેક્ટ અંતર્ગત અનુદાનિત મા. અને ઉમા. શાળાઓને ડીજીટલ સુવિધા પુરી પાડવા બાબત
2024-01-23
પ્રવાસી શિક્ષકોની યોજનાની મુદત પૂર્ણ થવાથી છૂટા કરવા બાબત
2024-02-08
શિક્ષણ વિભાગના તા. ૨૪/૦૮/૨૦૨૩ ના ઠરાવની અમલવારી બાબત
2025-12-11
બિન-સરકારી અનુદાનિત મા. અને ઉમા. શાળાઓમાં વિદ્યાર્થીઓની સરાસરી હાજરી ધ્યાને લઇ શાળાને ગ્રાન્ટ કાપ આપવા અંગેની માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડવા બાબત
2025-07-25
શૈક્ષણિક કાર્ય ખોરંભાય નહિ તે માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે નિવૃત શિક્ષકોને માનદવેતનથી કામગીરી સોંપવા બાબત
2025-07-26
શૈક્ષણિક કાર્ય ખોરંભાય નહિ તે માટે વૈકલ્પિક વ્યવસ્થાની સૂચના રદ કરવા બાબત
2025-08-26
ગુજરાત મા. અને ઉમા. શિક્ષણ વિનિયમ-૧૯૭૪ ના વિનિયમ ક્રમાંક-૨૨માં સુધારો કરવા બાબત
2025-09-26
Approval to the Recruitment Calendar Education Department Year 2024-2033
2025-11-20
રાજ્યમાં બિન સરકારી અનુદાનિત મા. અને ઉમા. શાળાઓમાં મંજુર મહેકમ સામે દિવ્યાંગજનો માટે ૪% અનામત મુજબ ખાલી જગ્યાઓ નક્કી કરવા બાબત
2021-03-05
રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસ રાહત યોજના અંતર્ગત બ્લોક વર્ષ ૨૦૧૬-૧૯ની મુદ્તમાં વધારો કરવા બાબત
2021-03-24
રાજ્યની બિન સરકારી અનુદાનિત મા. અને ઉમા. શાળાઓના કર્મચારીઓને રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસ રાહત યોજનાની અવેજીમાં ખાસ રોકડ પેકેજનો લાભ આપવા બાબત
2021-03-31
ન્યાયિક અધિકારીશ્રીઓ માટે રજા પ્રવાસ/વતન પ્રવાસ રાહત યોજનાની અવેજીમાં ખાસ રોકડ પેકેજ જાહેર કરવા અને બ્લોક વર્ષ ૨૦૧૬-૧૯ની મુદતમાં વધારો કરવા બાબત
2022-07-05
રાજ્યની બિન સરકારી અનુદાનિત મા. અને ઉમા. શાળાઓના આચાર્યોને રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસ રાહત યોજનાની અવેજીમાં ખાસ રોકડ પેકેજનો લાભ આપવા બાબત
2023-07-01
LTC Block Year માં આંશિક સુધારા બાબત
2024-02-29
સાતમા પગાર પંચના પગારને ધ્યાને રાખીને રજા પ્રવાસ રાહત (LTC) સમયે મળવાપાત્ર રજાનું રોકડમાં રૂપાંતર ચૂકવવા બાબત
2024-06-05
રજા પ્રવાસ રાહત યોજના (એલ.ટી.સી. - બ્લોક : ૨૦૨૪/૨૭)
2024-01-05
રાજ્ય સરકારના વર્ગ-૩ અને વર્ગ-૪ના તમામ સંવર્ગો પરની જગ્યાઓ ઉપર સીધી ભરતીથી ફિક્સ પગારથી નિમણૂક પામેલ કર્મચારીઓની માંદગીના હેતુ માટેની રજાઓ બાબત.
2024-03-02
બઢતી/બદલી અને નવી નિમણુકના કિસ્સામાં માતૃત્વ રજાઓ બાબતે જરૂરી સ્પષ્ટતા કરવા બાબત
2025-12-24
નાણા વિભાગનો તા. ૦૬/૦૧/૨૦૨૪નો ઠરાવ બિન સરકારી અનુદાનિત મા. અને ઉમા. શાળાઓના શિક્ષણ સહાયકો, વહીવટી સહાયકો અને સાથી સહાયકોના ફિક્સ પગારથી નિમણુક પામેલ કર્મચારીઓને લાગુ પાડવા બાબત
2024-01-06
જ્ઞાન સહાયકોને મળવાપાત્ર રજાઓ બાબત
2024-08-09
બિન સરકારી અનુદાનિત મા. અને ઉમા. શાળાઓમાં સીધી ભરતીથી નિમણુંક પામેલ શિક્ષણ સહાયકો, વહીવટી સહાયકો અને સાથી સહાયકોને માંદગીની રજાઓ અંગેનો નાણા વિભાગનો તા. ૨૧/૦૭/૨૦૧૬નો ઠરાવ લાગુ પાડવા અંગે માર્ગદર્શન/સ્પષ્ટતા બાબત
2024-08-12
Regarding grant of one increment for the purpose of pension and retiral benefits to the employees superannuating on 30th of June
2024-08-13
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને રજા પ્રવાસ/વતન પ્રવાસ રાહત યોજનામાં સમાવવા બાબત
2024-08-20
રાજ્યની બિન સરકારી અનુદાનિત મા. અને ઉમા. શાળાઓમાં જૂના શિક્ષક/શિક્ષણ સહાયકની ખાલી જગ્યાઓ મોકલવા બાબત
2024-09-03
રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં કરાર આધારિત ફરજ બજાવતા જ્ઞાન સહાયકોને રજા મળવા બાબત
2024-09-10
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકની અનુદાનિત આશ્રમશાળાઓની શૈક્ષણિક કામગીરી શિક્ષણ વિભાગ હસ્તક મૂકવા બાબત
2024-09-17
ફિક્સ પગારની સેવાના વિદ્યાસહાયકોને માંદગીના હેતુ માટેની રજાઓ બાબત
2024-09-25
જન્મ-મરણ નોંધણીના સમયે નોંધાયેલ નામ તથા જન્મ તારીખમાં ફેરફાર કરવા બાબત
2024-10-05
સરકારી મુદ્રણ અને લેખન સામગ્રી રાજકોટ ખાતેથી નામ-અટક બદલી માટેની ગેઝેટ પ્રસિદ્ધિ ફીના દરમાં ફેરફાર કરવા તેમજ અન્ય બે નવી સેવાઓ શરુ કરવા બાબત
2024-10-10
ગુજરાત મા. અને ઉમા. શિક્ષણ પરીક્ષા પ્રમાણપત્ર વિનિયમ- ૨૦૦૫ માં સુધારો કરવા બાબત
2024-10-17
"કર્મયોગી" એપ્લીકેશનમાં ગુજરાત સરકારના કર્મચારીઓ/અધિકારીઓ દ્વારા તેમના અને તેમના પર આધારિત કુટુંબના સભ્યોના પાસપોર્ટ માટે તથા કર્મચારીઓ/અધિકારીઓ દ્વારા વિદેશી મુસાફરી માટે ના-વાંધા પ્રમાણપત્ર (NOC) માટે અરજી કરવા બાબત
2024-10-18
૩૦ જૂનના રોજ વયનિવૃત થયેલ કર્મચારીઓનો ૧ જુલાઈનો ઈજાફો આકારી પેન્શન સુધારણા કરવા બાબત
2024-10-19
રાજ્યની સરકારી કચેરીઓ/ઈમારતોમાં દ્વિચક્રી વાહન (મોટર સાઈકલ, સ્કુટર વગેરે) પર આવનાર કર્મચારીઓ/અધિકારીઓએ કાળજી રાખવાની બાબતો
2024-10-21
બિન-સરકારી મા. અને ઉમા. શાળાઓમાં નવા/વધારાના/ક્રમિક વર્ગ વધારા તથા વર્ગ ઘટાડા અંગેની કાર્યપદ્ધતિ નક્કી કરવા બાબત
2024-10-24
સરકારી અધિકારી/કર્મચારીની ફરજમોકુફીની સમીક્ષા બાબત
2024-10-24
રાજ્યની સરકારી/ અનુદાનિત/ ખાનગી (સ્વનિર્ભર) પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દ્વારા શૈક્ષણિક પ્રવાસના આયોજન અંગે માર્ગદર્શક સૂચનાઓ પ્રસિદ્ધ કરવા બાબત
2024-10-25
અજમાયશી ધોરણે નિયુક્ત થયેલ અધિકારી/કર્મચારીઓના અજમાયશી સમય સમાપ્ત કરવા/લંબાવવા અંગેના માર્ગદર્શક સિદ્ધાંતો બાબત
2024-11-08
સાતમા પગાર પંચના પગારને ધ્યાને રાખીને ખાસ પગાર (ચાર્જ એલાઉન્સ) ચૂકવવા બાબત
2024-11-08
Revision of Travelling Allowance, Daily Allowance, Travelling Allowance on Transfer and Travelling Allowance Entitlement of Retiring Employees etc. with reference to Seventh Pay Commission
2024-11-08
અધિકારી/કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા બાબત
2024-11-11
રાજ્ય સરકાર હેઠળની, પંચાયત સેવા હેઠળની અને બોર્ડ-કોર્પોરેશન હેઠળની દિવ્યાંગ વ્યક્તિઓની સીધી ભરતીમાં અનામતની જગાઓની ઘટ ખાસ ભરતી ઝુંબેશથી (Special Recruitment Drive) ભરવા બાબત
2024-11-11
બિન શૈક્ષણિક જુનિયર ક્લાર્ક માટે લોઅર લેવર અને સિનિયર ક્લાર્ક માટે હાયર લેવલની ખાતાકીય પરીક્ષા બાબતે માર્ગદર્શન આપવા બાબત
2024-11-12
બિન શૈક્ષણિક કર્મચારીઓની જુનિયર ક્લાર્ક માટેની લોઅર લેવલ અને સિનિયર ક્લાર્ક માટેની હાયર લેવલની ખાતાકીય પરીક્ષા બાબત
2024-11-29
ગુજરાત મા. અને ઉમા. પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમો - ૨૦૦૫ના વિનિયમ - ૧૬(૧) માં થયેલ સુધારા અન્વયે ધો.૧૦ અને ધો. ૧૨ના તમામ પ્રવાહ માટે પૂરક પરીક્ષાના વિસ્તૃત નિયમો જાહેર કરવા બાબત
2024-11-30
નિવૃત્તિ ગ્રેજ્યુઇટી અને અવસાન ગ્રેજ્યુઇટીની મર્યાદામાં વધારો કરવા બાબત
2024-12-03
સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના તા. ૦૧-૦૩-૨૦૧૪ ના પરિપત્ર ક્રમાંક: પરચ/ ૧૦૨૦૦૫ / ૧૫૩૨ / પાર્ટ-૩ /ક થી GTU ને CCC પરીક્ષા લેવા માટે અધિકૃત કરવામાં આવી છે.
2024-12-07
રાજ્યની બિન સરકારી અનુદાનિત મા. અને ઉમા. શાળાઓમાં પટાવાળા, વર્ગ-૪ના કર્મચારીઓને \"ખાસ કિસ્સામાં\" ખાતાકીય પરિક્ષામાંથી મુક્તિ આપી જુનિયર કારકુન, વર્ગ-૩માં બઢતી આપવા બાબત
2024-12-10
આશ્રમશાળામાં અભ્યાસ કરતા બાળકોના શૈક્ષણિક વિકાસ માટે RTE Act -2009 ના અમલીકરણ બાબત
2024-12-13
રાજ્યના જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રકક્ષાએ યોજવામાં આવતી રમતગમત સ્પર્ધાઓમાં ભાગ લેતા ખેલાડીઓને ઈજા થાય તેવા પ્રસંગે આર્થિક સહાય આપવા બાબત
2024-12-13
બિન સરકારી અનુદાનિત શાળાઓના વર્ગ-૩ તથા વર્ગ-૪ના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા અંગેની માહિતી બાબત
2024-12-21
કોમ્પ્યુટર કૌશલ્યની તાલીમ અને પરીક્ષાના આયોજન અંગે
2024-12-24
પટ્ટાવાળા વર્ગ-૪ના કર્મચારીઓને જુનિયર કારકુન વર્ગ-૩ માં બઢતી આપવા બાબત
2024-12-24
ગુજરાત માધ્ય. અને ઉમા. પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમો, ૨૦૦૫ ના વિનિયમ-૩૦ અને ૩૧ની જોગવાઈમાં થયેલ સુધારાનું અમલીકરણ કરવા બાબત
2025-01-13
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ખાલી પડેલ ક્લાર્ક / સેવકની જગ્યા સંદર્ભે
2025-01-17
જન્મ-મરણ નોંધણીની કામગીરી માટે અગત્યની સૂચના બહાર પાડવા બાબત
2025-01-20
૩૦ જૂનના રોજ વયનિવૃત થયેલ કર્મચારીઓને એક જુલાઈના રોજ ઈજાફો આપવા બાબત
2025-02-05
રાજ્યની બિન સરકારી અનુદાનિત મા. અને ઉમા. શાળાઓમાં ફરજ બજાવતા જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અંગે સૂચનાઓ બહાર પાડવા બાબત
2025-02-07
Revision of Travelling Allowance, Daily Allowance, Travelling Allowance on Transfer and Travelling Allowance Entitlement of Retiring Employees etc. with Reference to Seventh Pay Commission
2025-03-04
તા. ૦૧/૦૪/૨૦૦૫ પહેલાનાં કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા માટે થયેલ ઠરાવમાં ટેકનીકલ કારણોસર કેટલાક કર્મચારીઓ બાકાત રહેવા અંગેની રજૂઆત સંદર્ભે બિન સરકારી અનુદાનિત શાળાઓના કર્મચારીઓની જરૂરી વિગતો રજુ કરવા બાબત
2025-03-07
એફ.આર.સી. અંતર્ગત એફિડેવિટ (સોગંદનામું)ની પ્રક્રિયા ઓનલાઈન કરવા બાબત
2025-03-10
નગરપાલિકાઓને અ,બ,ક અને ડ વર્ગમાં વર્ગીકૃત કરવા બાબત
2025-03-20
શૈક્ષણિક દસ્તાવેજોમાં પિતાના નામના બદલે માતાનું નામ ઉમેરવા બાબત
2025-03-24
ગુજરાત સરકારના તમામ વિભાગો હેઠળની તમામ કચેરીઓના તમામ અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા "કર્મયોગી" એપ્લીકેશનમાં રજા પ્રવાસ રાહત (LTC) મોડ્યુલના ઉપયોગ બાબત
2025-04-02
રાજ્યની પ્રાથમિક તેમજ મા. અને ઉમા. શાળાઓમાં નવું શૈક્ષણિક વર્ષ એપ્રિલ માસથી શરુ કરવા બાબત
2025-04-02
સિનિયર સ્કેલ / સિલેકશન સ્કેલ મંજૂર કરતાં સમયે પગાર બાંધણી કરવા બાબત
2025-04-05
રાજ્ય સરકારના વર્ગ-૩ અને વર્ગ-૪ના તમામ સંવર્ગો પરની જગ્યાઓ ઉપર સીધી ભરતીથી નિમણૂક પામેલ કર્મચારીઓની સેવાની શરતોમાં સુધારો કરવા બાબત
2025-04-10
સેવાપોથીમાં નોંધ બાબત
2025-04-16
રાજ્યની બિન સરકારી મા. અને ઉમા. શાળાઓમાં ફરજ બજાવતા વર્ગ-૪ના લેબ આસિસ્ટન્ટ કમ પ્યુનને જુનિયર ક્લાર્ક વર્ગ-૩માં બઢતી આપવા બાબત
2025-04-24
રાજ્યની બિન સરકારી મા. અને ઉમા. શાળાઓમાં ફરજ બજાવતા વર્ગ-૪ના લેબ આસિસ્ટન્ટ કમ પ્યુનને જુનિયર ક્લાર્ક વર્ગ-૩માં બઢતી આપવા બાબત
2025-04-30
ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો, ૨૦૦૨ના નિયમ-૬૯ (માતૃત્વ રજા) માં જરૂરી સ્પષ્ટતા કરવા બાબત
2025-04-30
કર્મયોગી એપ્લીકેશનમાં વેકેશન ખાતાનાં અધિકારીઓ/કર્મચારીઓ તથા જાહેર રજાના દિવસે કાર્યરત અધિકારીઓ/કર્મચારીઓની રજા પ્રવાસ રાહત (LTC) અરજીઓ મંજુર કરવા બાબત
2025-05-06
આશ્રમ શાળા અને ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં ફરજ બજાવતા કર્મચારીઓની ફિક્સ પગારની નોકરી સેવા વિષયક લાભો માટે સળંગ ગણવા બાબત
2025-05-15
અધિકારી/કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા અંગેના નાણાવિભાગનાં તા. ૧૬/૦૪/૨૦૨૫ ના ઠરાવ બાબત
2025-05-15
રાજ્યમાં ' ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (કેશલેશ હેલ્થ બેનીફીટ પેકેજ) " અમલમાં મૂકવા બાબત
2025-05-26
સેવા જોડાણની દરખાસ્ત મોકલી આપવા બાબત
2025-05-28
તા. ૦૮/૧૧/૨૦૨૪ ના ઠરાવ મુજબ જૂની પેન્શન યોજનાનો લાભ આપવા બાબતે પાત્રતા ધરાવતા વર્ગ-૦૩ અને વર્ગ-૦૪ ના સરકારી સંસ્થાઓના વહીવટ કર્મચારીઓએ નાણા વિભાગના તા. ૧૬/૦૪/૨૦૨૫ના ઠરાવથી બહાર પાડેલ સૂચનાઓ મુજબની કાર્યપધ્ધતી અનુસરવા બાબત
2025-05-28
ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (કેશલેસ હેલ્થ બેનીફીટ પેકેજ) અંગે જરૂરી સૂચનાઓ પરિપત્રિત કરવા બાબત
2025-06-05
UGC Guidelines for pursuing two academic programmes simultaneously
2025-06-05
ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના બાબત
2025-06-06
અધિકારીઓ/કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા બાબત
2025-06-16
શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે ધોરણ- ૯ થી ૧૨ ના વિષય માળખામાં વોકેશનલ શિક્ષણના વિષયના સમાવેશ બાબત
2025-06-16
મતદાનના બીજા દિવસે ઓન ડ્યુટી ગણવા તથા વળતર/રૂપાંતરિત રજા આપવા બાબત
2025-06-20
જૂની પેન્શન યોજના માટેની પાત્રતા ધરાવતા અધિકારી/કર્મચારીઓને નિયત સમયમર્યાદામાં વિકલ્પ આપવા અંગેની સૂચના આપવા બાબત
2025-06-23
ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંગે જરૂરી સ્પષ્ટતા
2025-06-24
કેન્દ્ર પુરસ્કૃત Cashless Treatment of Road Accident Victims Scheme, 2025 યોજનાના યોગ્ય અમલીકરણ બાબત
2025-06-25
નિગમની બસોમાં મુસાફરી કરતા રોજીંદા મુસાફરોને બસ ભાડામાં રાહત દરે પાસ આપવા અંગેની યોજનામાં સુધારો કરવા બાબત
2025-06-29
PMJAY કેશલેસ મેડીકલ સારવાર માટેની હોસ્પિટલોની યાદી
2025-06-30
આધારકાર્ડને માત્ર ઓળખના પુરાવા તરીકે માન્ય રાખવા તેમજ આધારકાર્ડને જન્મ તારીખના પ્રમાણપત્ર તરીકે ઉપયોગ ન કરવા અંગે
2025-06-30
બિન સરકારી મા. અને ઉમા. શાળાઓના જૂની પેન્શન યોજનાનો લાભ મેળવવા માટેની નિયમોનુસારની પાત્રતા ધરાવતા કર્મચારીઓની દરખાસ્તો તૈયાર કરવા બાબત
2025-07-02
બિન સરકારી મા. અને ઉમા. શાળાઓમાં જૂન ૨૦૨૫થી ધો-૦૯ અને ધો-૧૦ ક્રમિક/વર્ગ વધારા તેમજ ધો-૧૧ પ્રથમ ક્રમિક વર્ગ (સળંગ એકમ), ધો-૧૨ ક્રમિક વર્ગ તથા ધો-૧૧/૧૨ વર્ગ વધારાની જાહેરાતની બહોળી પ્રસિદ્ધિ કરવા તથા સૂચનાઓ આપવા બાબત
2025-07-04
બિન સરકારી ગ્રાન્ટેડ મા. અને ઉમા. શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક મહિલા કર્મચારીઓને પ્રસૂતિ રજા મંજૂર કરવા બાબત
2025-07-10
૩૦ જૂનના રોજ નિવૃત થયેલ અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓના કિસ્સામાં ૦૧ ઈજાફો આકારી તા. ૦૧/૦૫/૨૦૨૩થી પેન્શન રીવાઈઝ કરવા બાબત
2025-07-11
રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત મા. અને ઉમા. શાળાઓમાં " જ્ઞાન સહાયક યોજના (મા. અને ઉમા.) " બાબત
2025-07-16
અમર્યાદિત ઈન્ટરનેટ યોજનામાં સમાવિષ્ઠ મા. અને ઉમા. શાળાઓમાં હાલ ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં વધારાની જરૂરિયાત બાબત
2025-07-18
ગુજરાત મા. અને ઉમા. શિક્ષણ વિનિયમ- ૧૯૭૪ ના વિનિયમ ક્રમાંક-૧૩ના નમૂના-૦૯ "શાળા છોડ્યા પ્રમાણપત્ર" અને વિનિયમ ક્રમાંક ૧૨(૧૩) અને ૩૮(૧) (ક) (૧) ના નમૂના-૧૦ "સામાન્ય રજીસ્ટર (GR)" માં સુધારો કરવા બાબત (અટક છેલ્લે લખવા બાબત)
2025-07-21
ગુજરાત મા. અને ઉમા. શિક્ષણ વિનિયમ- ૧૯૭૪ માં વિનિયમ ક્રમાંક-૧૩ના નમૂના-૦૯ "શાળા છોડ્યા પ્રમાણપત્ર" અને વિનિયમ ક્રમાંક ૧૨(૧૩) અને ૩૮(૧) (ક) (૧) ના નમૂના-૧૦ "સામાન્ય રજીસ્ટર (GR)" માં સુધારો કરવા બાબત (અટક છેલ્લે લખવા બાબત)
2025-07-21
તા. ૦૧/૦૪/૨૦૦૫ પહેલાનાં કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા માટે થયેલ ઠરાવમાં ટેકનીકલ કારણોસર કેટલાક કર્મચારીઓ બાકાત રહેવા અંગેની રજૂઆત બાબત
2025-07-22
અધિકારી/કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા બાબતે સેવા જોડાણ અંગેની માહિતી રજુ કરવા બાબત
2025-07-25
ફિક્સ પગારમાં શિક્ષણ સહાયક તરીકે બજાવેલ ફરજને સ્વૈચ્છિક નિવૃત્તિના કિસ્સામાં ધ્યાને લેવા બાબત
2025-07-25
શૈક્ષણિક કાર્ય ખોરંભાય નહિ તે માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે નિવૃત શિક્ષકોને માનદવેતનથી કામગીરી સોંપવા બાબત
2025-07-26
શૈક્ષણિક કાર્ય ખોરંભાય નહિ તે માટે વૈકલ્પિક વ્યવસ્થાની સૂચના રદ કરવા બાબત
2025-08-01
૩૦ જૂનના રોજ વયનિવૃત થયેલા કર્મચારીઓના કિસ્સામાં ૦૧ જુલાઈના ઈજાફો આકારવા બાબત
2025-08-08
મિશન સ્કુલ્સ ઓફ એકસેલેન્સ 2.0 અંતર્ગત રાજ્યની અનુદાનિત મા. અને ઉમા. શાળાઓને માળખાકીય સુવિધા માટે આર્થિક સહાય આપવા બાબત
2025-08-12
૩૦ જૂનના રોજ વયનિવૃત થયેલા કર્મચારીઓના કિસ્સામાં ૦૧ જુલાઈના ઈજાફો આકારવા બાબત
2025-08-18
વિવિધ ખાતા મારફત ચાલતી ગુજરાત સામુહિક જૂથ જનતા અકસ્માત વીમા યોજનાઓ અંતર્ગત વીમા કવચની રકમમાં વધારો કરવા બાબત
2025-08-18
વિવિધ ખાતા મારફત ચાલતી ગુજરાત સામુહિક જૂથ જનતા અકસ્માત વીમા યોજનાઓ અંતર્ગત વીમા કવચની રકમમાં વધારો કરવા બાબત
2025-08-26
ગુજરાત મા. અને ઉમા. શિક્ષણ વિનિયમ-૧૯૭૪ ના વિનિયમ ક્રમાંક-૨૨માં સુધારો કરવા બાબત
2025-09-15
રાજ્ય સરકારના જાહેર સાહસો/બોર્ડ/કોર્પોરેશનમાં કાયમી ધોરણે સમાવિષ્ઠ થયેલ કર્મચારીઓને સાતમાં પગારપંચ મુજબ લઘુત્તમ પેન્શનનો લાભ આપવા બાબત
2025-09-16
બિન સરકારી ગ્રાન્ટેડ મા. અને ઉમા. શાળાઓના બિન શૈક્ષણિક વર્ગ-૪ કર્મચારી તરીકે બિનકુશળ શ્રમયોગીનું મળવાપાત્ર સંખ્યાબળ નક્કી કરવા બાબત
2025-09-18
અગાઉની સેવામાં કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ કરેલ હોય તેને નવી સેવામાં માન્ય ગણવા બાબત
2025-09-18
અગાઉની સેવામાં કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ કરેલ હોય તેને નવી સેવામાં માન્ય ગણવા બાબત
2025-09-25
સેવા જોડાણની દરખાસ્ત બાબત
2025-09-26
Approval to the Recruitment Calendar Education Department Year 2024-2033
2025-10-06
ગુજરાત રાજ્ય (રાજ્ય અને રાષ્ટ્રીય) એવોર્ડી શિક્ષકોને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમોની તમામ બસોમાં નિ:શુલ્ક સુવિધા આપવા અંગે
2025-10-13
ચાર્જ એલાઉન્સ મંજુર કરવા બાબત
2025-11-17
જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કુલ-૦૬ નવી કચેરીઓ અંજાર(કચ્છ), અમદાવાદ શહેર (પૂર્વ વિસ્તાર), વડોદરા (ગ્રામ્ય), રાજકોટ (ગ્રામ્ય), સુરત (ગ્રામ્ય)ની જગ્યાની વૈકલ્પિક વ્યવસ્થા તથા મંજુર મહેકમને તબદીલી કરવા બાબત
2025-11-18
Gujarat Civil Services (New Contributory Pension Scheme) Rules, 2024 ની Chapter-8, Rules(40)(4)
2024-08-01
રાજ્યની બિન સરકારી અનુદાનિત મા. અને ઉમા. શાળાઓમાં ફરજ બજાવતા જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અંગે સૂચનાઓ બહાર પાડવા બાબત
2025-11-24
રાજ્ય સરકારના વર્ગ-૩ અને વર્ગ-૪ના તમામ સંવર્ગો પરની જગ્યાઓ ઉપર સીધી ભરતીથી નિમણુક પામેલા ફિક્સ પગારના કર્મચારીઓને મળવાપાત્ર ચાર્જ એલાઉન્સ બાબત
2025-11-25
જન્મ-મરણના પ્રમાણપત્રમાં બાળકના નામમાં જરૂરી સુધારા/વધારા કરવા બાબત